Posts

Showing posts from June, 2018

પત્ર

પત્ર કારણકે અવે પત્રો લખતા નથી. અવે અંતર બવ છે. માણસ માણસ  માં પણ એ પણ અવે લાગતું નથી. પત્ર તને ખબર છે? કદાચ તને ખોટું લાગશે. પણ આજે તું લખતો નથી પણ હવે તું type માં ગયો છે હવે તને મોકલવા ની જરૂર નથી કારણ તું અવે send કે foreword માં જવા લાગ્યો છે. તને પોહોચાડનાર પોસ્ટમેન અવે સાચે ઘૈડો થયો છે. પણ ખંત એટલી જ છે કે આજે પણ એ સયકાળ પર જ ફરે છે. અને અવે તને છોડી ફક્ત વ્યવહાર પોંહચાડે છે. પણ પત્ર તારા સમ તું મરિયો નથી. તું આજે પણ છે પોસ્ટમેન ના અપરોક્ષ, અવે તને આવવા માટે ની તકલીફ નથી અવે તું સરળતા થી આવે છે. ખિસ્સા માં દસ્તક પણ રિંગ થી આવે છે. બવ સરળ થઇ ગઈ છે તારી વર્તણુક. માટે અવે તારા જુના પત્ર કોઈ વાંચતું નથી. અમારી ભૂલ શું? તું જ કે ને તું હતો જ બવ ધીરો અમને નોહતું જીવવું બવ ધીરુ, માટે અમે તને વધારા માં વધારે વેગ આપ્યો. શું ભૂલ થઇ અમારી? પણ સાચું કહું પત્ર તું બવ primal હતો જયારે તું ધીરો હતો. પણ તું જરા વેગવાન થતા ભાવનાઓ નષ્ટ થઇ ગઈ છે. અને ટપાલપેટી ની જેમ અમારી સંવેદનાઓ પણ કટાઈગઈ છે. તને ખબર હશે તને કેવું લખવું એ ભાષા વિષય માં શીખવાડવા માં આવે છે. અજુ થોડા સમય બાદ તું કેવો લખતો એ

આદરણીય મહારાજ

                  કેમ છો? ચૂંટણીમાં બધા પક્ષોએ બીઝી કારી દીધા. કેવા કેવા લોકો સાથે તમારો ફોટો લગાડ્યો.જે ખેડૂતો ને રસ્તા પર લાવ્યા એ નેતા સાથે તમારો ફોટા વ્યાસપીઠ પર મુકવામાં આવે છે. ચૂંટણી આવી કે આજ લોકો એમના માલિક ના ફોટો માથા પર લઇ નાચશે. ત્યારે તમારી યાદ પણ આવતી નથી. કારણ કે દિલ્હી આગળ નતમસ્તક થવાની પરંપરા છે.તમે સૈહૃદરી ને પોતાનું રાજ્ય આપ્યુ. પણ કાળ ની સાથે હિમાલય ની મદદ માટે જતો સૈહૃદરી એના પગ દબાવવા લાગીયો એ ખબરજ ના પાડી.તમે અમને પોતામાટે,સ્વરાજ્ય માટે લડવા નું શીખવ્યું. માવળો ને પોતાનું રાજ્ય છે એની જાણ કરવી હતી. પણ કેટલાય વર્ષો માં આવી જાણ જ નતી થઈ. પણ તમારા પછી પાછા દિલ્હી માટે લડવા લાગીયા એની ખબરજ ના પડી. પનીપત હોય કે 1857 નો ઉઠાવ,અમે લડતા હતા એ માત્ર દિલ્હી ના તખ્ત માટે .દિલ્હી ના રાજ માટે .અને એ તખ્ત આપણું લાગીઉ નહીં .ખેડૂતો ને એ કાયમ પારકી હતી.અન્યાય કરનારી હતી.તમારા રાજ્ય પછી કોઈ રાજય આપણું લાગીયુ નહીં મહારાજ. આ ખેડૂતો નું દુઃખ છે .પણ આ ખેડૂતો નું નશીબ ખરાબ છે. તમે સ્વતંત્ર રૂપિયો શરૂ કર્યો. રાષ્ટ્રકોશ નિર્માણ કર્યો.નવકાદળ ને પ્રોત્સાહન આપ્યું. ગડ કિલ્લા બનાવીયા. પણ

हमारे घर की गुड़िया

हमारे घर की गुड़िया जो ले गए आप जो काम कोई न कर सका वो आपने किया अब तो घर जाना भी पसंद नहीं क्योंकि वो आवाज़ सुनाई नही देती सिर्फ आपने रुलाया सबको सब  के सामने ओर ले गए हमारी एक गुड़िया बस आपसे एक ही चीज मांगनी है की सिर्फ मेरी बहन को हमेशा खुश रखना ओर दी आपको धन्यवाद कहना था क्योंकि आपकी बदौलत ही तो जीजू मेरी ज़िंदगी मे आये