Posts

Showing posts from October, 2018

મને એને I Love You કહેવું છે

મને એને પ્રપોઝ કરવું છે મને એને પ્રપોઝ કરવું છે કેવું કરું સમજાતું નથી મને તું ખૂબ ગમે છે કહું કે મારુ તારી પર પ્રેમ છે કહું મને એને કહેવું છે કે તું ખૂબ સુંદર દેખાય છે પણ કેવું કહું સમજાતું નથી મારા સ્વપ્ન ની પરી કહું કે સ્વર્ગ ની અપ્સરા મને તારા પર સુંદર કવિતા કરવી છે પણ શુ લખું સમજાતું નથી તું ફક્ત મારી કહું કે હું ફક્ત તારો મને એના સાથે જ જીવવું છે કેવું કહું સમજાતું નથી મને તારો સાથ જીવનભર આપીશ પૂછું કે તારા નામ આગળ મારી સરનેમ લગાવિસ પૂછું મને ફક્ત એના માટે જીવવું છે પણ જીવન નો રસ્તો નથી મળતો હું તારા વગર રહી નથી શકતો કહું કે ફક્ત તારી સાથે જીવવું છે કહું પણ હવે કહી દેવું છે I Love You