મને એને I Love You કહેવું છે

મને એને પ્રપોઝ કરવું છે
મને એને પ્રપોઝ કરવું છે
કેવું કરું સમજાતું નથી

મને તું ખૂબ ગમે છે કહું કે
મારુ તારી પર પ્રેમ છે કહું

મને એને કહેવું છે કે તું ખૂબ સુંદર દેખાય છે
પણ કેવું કહું સમજાતું નથી

મારા સ્વપ્ન ની પરી કહું
કે સ્વર્ગ ની અપ્સરા

મને તારા પર સુંદર કવિતા કરવી છે
પણ શુ લખું સમજાતું નથી

તું ફક્ત મારી કહું
કે હું ફક્ત તારો

મને એના સાથે જ જીવવું છે
કેવું કહું સમજાતું નથી

મને તારો સાથ જીવનભર આપીશ પૂછું કે
તારા નામ આગળ મારી સરનેમ લગાવિસ પૂછું

મને ફક્ત એના માટે જીવવું છે
પણ જીવન નો રસ્તો નથી મળતો

હું તારા વગર રહી નથી શકતો કહું કે
ફક્ત તારી સાથે જીવવું છે કહું

પણ હવે કહી દેવું છે I Love You

Comments

Popular posts from this blog

Me uska zikr khule aam nahi karta

किती बोलतो आपण दोघे

આદરણીય મહારાજ