શબ્દ બદલાય એટલે અર્થ પણ બદલાય

શબ્દ બદલાય એટલે અર્થ પણ બદલાય

ગરીબ દારૂ પીવે
મધ્યમવર્ગીય મદ્યપાન કરે
અને શ્રીમંત drink કરે

કામ કારિયા પછી ગરીબ ને મજૂરી મળે
મધ્યમવર્ગીય ને પગાર
શ્રીમંત ને salary

ગરીબ કરે એ લફડા
મધ્યમવર્ગીય કરે એ પ્રેમ
અને શ્રીમંત કરે એ affair

શબ્દ સાથે શબ્દ જોડે તો કવિતા થાય
શબ્દ ને શબ્દ ચડે તો ઝગડા થાય
અને શબ્દ સાથે શબ્દ જોડાતા ચડે તો લેખક ની royalty વધે

ગરીબ ના ઘરમાં જાઓ તો સુસ્વાગતમ હશે
મધ્યમવર્ગીય ના ઘરમાં welcome હશે
અને શ્રીમંત ના ઘર માં "કુતરા થી સાવધાન"

જિંદગી ice - cream  જેવી છે
"test " કરી તો પણ ઓગળી જશે
અને "west "કરી તો પણ ઓગળી જશે

Comments

Popular posts from this blog

Me uska zikr khule aam nahi karta

किती बोलतो आपण दोघे

આદરણીય મહારાજ